ધજા મહોત્સવ 2026
આજીવિક ધર્મ પુનઃઉત્થારક, જગતગુરુ, મંત્રયુગપરિવર્તક ૐકાર મહામંડલેશ્વર 1008 પ. પૂ. સંતશ્રી સદ્દગુરુ ૐઋષિ સ્વામી “ૐગુરુ”ની પાવન નિશ્રામાં પાનવા-શંખેશ્વર રોડ સ્થિત ૐકારધામ તીર્થની 12મી સાલગીરી નિમિત્તે ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
ધર્મ, ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા અને ધજા ચઢાવી ધન્યતા અનુભવી.
જય ૐકાર ।।
+(91) 85113 67325
karmainfra40@gmail.com